Difference between bifocal lens & Progressive lens


·         Bi-focal લેન્સમાં માત્ર દુરનું અને નજીકનું વિઝન મળે છે.

·         પગથીયા ચડવા-ઉતરવામાં તકલીફ થાય છે.

·         ટીવી કે કોમ્પ્યુટર જોવા માટે ચહેરા ની મુવમેન્ટ કરાવવી પડે છે.

·         Bi-focal લેન્સમાં અલગથી લાઈન દેખાશે.



ü  PROGRESSIVE લેન્સમાં એક સાથે દુરનું, મધ્યનું અને નજીકનું ત્રણ વિઝન એક સાથે મળે છે.

ü  પગથીયા ચડવા- ઉતરવામાં કોઈ તકલીફ પડતી નથી.

ü  ટીવી કે કોમ્પ્યુટર જોવા માટે ચહેરા ની મુવમેન્ટ કરાવવી પડતી નથી.

ü  PROGRESSIVE લેન્સમાં કોઈ અલગ લાઈન કે ભાગ દેખાશે નહી.

Comments